નીચે ગર્ભાશયની અંદર માનવભ્રૂણની આકૃતિ આપેલ છે. $P$ અને $Q$ ને ઓળખો.

$\quad\quad P \quad\quad\quad Q$

  • A

    જરદી કોથળી $\quad$ જરાયુજ અંકુરો

  • B

    જરાયુજ અંકુરો $\quad$ જરદી કોથળી

  • C

    જરાયુજ અંકુરો $\quad$ ગર્ભનાળ

  • D

    ગર્ભનાળ $\quad$ $\quad$ $\quad$ જરાયુજ અંકુરો

Similar Questions

ન્યુરલ ક્રિસ્ટ કોષો $. . . . . .$ છૂટા પડે છે અને $. . . . . .$ પછીથી વિકસતા ગર્ભની પાર્શ્વ  બાજુએ રચે છે.

શુક્રકોષ નિર્માણ માટેનો સાચો ક્રમ કયો છે?

દ્વિતીય પૂર્વ અંડકોષ ગ્રાફીયન પૂટીકામાંથી મૂકત થવાની ક્રિયાને .......

યૌવનારંભમાં દરેક અંડપિંડમાં ....... પ્રાથમિક અંડપુટિકાઓ બાકી રહે છે.

 બાળકના જન્મ સમયે પુરોનિતંબકાસ્થિ સંઘાનને શિથીલ કોણ કરે છે.