કયા અંતઃસ્ત્રાવની અસર હેઠળ પૃષ્ઠવંશીમાં શુક્રકોષજનન અને અંડજનન થાય છે ?
ઓક્સિટોસિન
$FSH$
$ACTH$
$ICSH$
શુક્રકોષજનનમાં થતી પ્રક્રિયાનો સાચા ક્રમમાં ગોઠવો.
$(a)$ નરજનનકોષો (સ્પર્મેટોગોનીયા)
$(b)$ દ્વિતીય પૂર્વશુક્રકોષો
$(c)$ પ્રાથમિક પૂર્વ શુક્રકોષો
$(d)$ પ્રશુક્રકોષો (Spermatids)
પ્રાથમીક પૂર્વ અંડકોષની પ્લોઈડી જણાવો.
અંડકોષજનન દરમિયાનનું અર્ધીકરણ, શુક્રકોષજનન કરતાં જુદાં પ્રકારનું છે. કેવી રીતે અને શા માટે ?
શુક્રકાયાંતરણ (Spermiogenesis) માં....
આપેલ આકૃતિમાં એન્ટ્રમની હાજરી દર્શાવતી પૂટીકા ને ઓળખો.