કોટર કે જે ગેસ્ટુલેશન દરમિયાન નિર્માણ પામે છે, તેને શું કહેવાય છે ?
બ્લાસ્ટોસીલ
આર્ચેન્ટેરોન
સીલમ (ગુહા)
ફૂટ ગુહા/સ્યુડોસીલમ
આંખનો લેન્સ શેમાંથી બને છે ?
માસિકચક્રનાં કયા દિવસે અંડકોષ મુક્ત થાય છે ?
નીચેનામાંથી કયું ગેસ્ટુલેશન માટે સાચું નથી ?
જરાયુનાં નિર્માણમાં કોણ ભાગ ભજવે છે ?
શુક્રકોષનું રચનાત્મક પરીવર્તન કયાં થાય છે ?