જરાયુ એ ભાગ છે જ્યાં, .......
ભ્રૂણ એ માતૃ સાથે શુક્રપિંડ રજ્જુ દ્વારા જોડાય છે.
માતૃરૂધિર ભ્રૂણને મળે છે.
ભ્રૂણને માતૃ રૂધિરમાંથી પોષણ મળે છે.
ભ્રૂણ એ પટલ દ્વારા આવરિત થયેલું હોય છે.
જરાયુ શું ધરાવે છે ?
ગર્ભમાં ઊપાંગો અને આંગળીઓ કયાં સમય સુધીમાં વિકાસ પામે છે.
નીચેનામાંથી કેટલા અંત:સ્ત્રાવો જરાયુ દ્વારા બને છે ?
ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, રિલેકસીન, $hCG, hPL$
નીચેનામાંથી કયું જરાયુનું કાર્ય નથી?
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (ગર્ભઘારણનો સમય) | કોલમ - $II$ (ભ્રૂણમાં થતાં ફેરફારો) |
$P$ એક મહિના બાદ | $I$ ગર્ભના મુખ્ય અંગતંત્રો નિર્માણ પામે |
$Q$ બીજા મહિનાના અંતે | $II$ ભ્રૂણના હદયનું નિર્માણ |
$R$ ત્રણ મહિનાના અંતે |
$III$ ગર્ભમાં ઉપાંગો અને આંગળીઓ વિકસે |
$S$ પાંચમા મહિના દરમિયાન | $IV$ ગર્ભનું હલનચલન અને માથા પર વાળ |