શુક્રકોષજનનમાં એક્રોઝોમનું નિર્માણ કયા તબક્કે થાય છે ?
પ્રથમ અર્ધીકરણ વિભાજન
દ્વિતીય અર્ધીકરણ વિભાજન
વૃદ્ધિ તબક્કો
ર્સ્પમિઓજીનેસિસ
સસ્તનની પુટિકાનું સૌ પ્રથમ વર્ણન કોણે કર્યું ?
માનવમાં કયું કોષીય સ્તર નાશ પામે છે અને પુનઃસર્જન પામે છે ?
હદયનો અવાજ આ સાધન દ્વારા સાંભળી શકાય છે.
એસ્કેસ્સિનું શિશ્નમાં સ્નાયુનો એ....સમૂહ
કોષવિભેદન, ગર્ભવિકાસનાં કયા તબકકે જોવા મળે ?