..... શરીરની બ્લડબેંક છે.
યકૃત
બરોળ
હૃદય
અસ્થિમજ્જા
$A$ - રસીકરણમાં $B$ અને $C$ સ્મૃતિ કોષો સર્જાય છે. $R$ - રસીકરણમાં રોગકારકનાં સક્રિય રોગકારકોને શરીરમાં દાખલકરાય છે.
$CMl$ એટલે.........
પ્રતિકારકતાને વ્યાખ્યાયિત કરી તેના પ્રકાર જણાવો.
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$P$ શારીરિક અંતરાય | $I$ જઠરમાંના અમ્લ, મુખમાંની લાળ, આંખોના અશ્રુ |
$Q$ દેહધાર્મિક અંતરાય | $II$ ત્વચા, કોષ્ઠાંતર અંગોમાં આવેલ શ્લેષ્મનું અસ્તર |
$R$ કોષાંતરીય અંતરાય | $III$ ઈન્ટરફેરોન |
$S$ કોષરસીય અંતરાય | $IV$ તટસ્થકોષ, એકકેન્દ્રીકણ, $NK$ કોષ, બૃહદકોષ |
એન્ટિબોડીના અણુને શા માટે $H_2I_2$ સ્વરૂપે દર્શાવવામાં આવે છે ?