કોણે એવું વિધાન કહ્યું છે કે તંદુરસ્તી એ મન અને શરીરની એક અવસ્થા છે કે જેમાં કેટલીક પ્રકૃતિઓનું સંતુલન હોય?

  • A

    હિપ્પોક્રેટસ

  • B

    ઔષધો વિશેની  ભારતીય આયુર્વેદ પદ્ધતિ 

  • C

    વીલીયમ હાર્વે

  • D

    $(A)$ અને $(B)$ બંને

Similar Questions

હિસ્ટેમાઈન દ્વારા ઉત્પન્ન થયેલ બળતરા યુક્ત પ્રતિક્રિયા $.... $ છે

ઇન્ટરફેરોન્સ …......

  • [AIPMT 1996]

વિશિષ્ટ અતિ

બોટલીસમ ક્લોસ્ટીડીયમ બોટુલનમની ............... ને અસરને કારણે થાય છે.

  • [AIPMT 1998]

રુધિરમાં $HIV$ ની સંખ્યા વધવાથી.........