પ્લાઝમોડીયમનાં વાહક તરીકે કોણ કાર્ય કરે છે.
માનવ
માદા એનોફીલીસ મચ્છર
એડિસ ઈજિપ્તી મચ્છર
કયુલેકસ ફેટીઝન મચ્છર
$HIV$ નું પૂર્ણ નામ :
પોપીમાંથી મળતું અફીણ કયા સ્વરૂપે હોય છે?
ચેપી સોંય કે સીરિંજ દ્વારા એક વ્યક્તિથી બીજી વ્યકિતમાં કયો રોગ ફેલાય છે?
હિમોઝોઈન શું છે?
મનુષ્યમાં ન્યુમોનિયા કયા બેક્ટેરિયા દ્વારા થાય છે ?