માસ્ટકોષો શાનો સ્ત્રાવ કરે છે?
હિસ્ટેમાઈન
હીમોગ્લોબીન
હિપેરિન
માયોગ્લોબિન
કયા પ્રતિકારની તીવ્રતા ઓછી હોય છે ?
નીચેનામાંથી કયું એક જૈવ અણુના સેન્ટ્રેલ ડોગ્માને અનુસરતું નથી?
ઈજા દરમિયાન માસ્ટકોષો શેનો સ્ત્રાવ કરે છે?
પ્લાઝમોડીયમમાં ફલન અને વિકાસ........... માં થાય છે.
નીચેના રોગોમાંથી કયા રોગો બેક્ટરીયલ ચેપ દ્વારા થાય છે?
$a.$ ટાઈફોઈડ
$b.$ હાથીપગો
$c.$ કોલેરા
$d.$ ટ્યૂબરક્યુલોસિસ