મુખમાંથી લાળ અને આંખમાંના આંસુમાં, જન્મજાત પ્રતિકારકતા પૈકીનો કયો અવરોધ દર્શાવે છે?
કોષીય અવરોધ
દેહધાર્મિક અવરોધ
ભૌતિક અવરોધ
કોષરસીય અવરોધ
નીચેનામાંથી કયો બીન-ચોક્કસ પ્રતિકાર છે જે જન્મજાત છે?
નીચે આપેલ પૈકી સાચાં વાક્યો શોધો. $(i)$ ક્રિપ્ટોસાઇઝોન્ટ ખોરાક ગ્રહણ કરી ગોળાકાર બને છે. $(ii)$ સ્પોરોઝુઓઇટ માનવ રુધિરમાં દાખલ થાય છે. $(iii)$ પ્લાઝ્મોડિયમમાં જીવનચક્રના બે તબક્કા જોવા મળે છે. $( iv )$ ક્રિપ્ટોસાઇઝોન્ટ, ક્રિપ્ટોમેરોઝુઆઇટમાં ફેરવાય છે.
અમુક રોગકારકો ચોક્ક્સ પેશી/અંગમાં જ જોવા મળે છે. વિધાન ઉદાહરણ સહિત સમજાવો.
આ ફૂગ દાદર માટે જવાબદાર નથી.
ફેટી લીવર સિન્ડ્રોમ શાના કારણે થાય છે?