એલીઝા ટેસ્ટમાં કયા ઉત્સેચકનો ઉપયોગ થાય છે?
હાઈડ્રોઝાયલેઝ
ન્યુક્લિએઝ
આલ્કલાઈન ફોસ્ફેટેઝ
પ્રોટીએઝ
વિડ્રોઅલ સિન્ડ્રોમથી રાહત મેળવવા માટે શું કરવું જોઈએ ?
$X-$ રે ની શોધ કોણે કરી?
ઍન્ટિબૉડી વડે મળતો પ્રતિચાર કયા નામથી ઓળખાય છે?
નીચેનામાંથી કઈ સ્થિતિ જોકે હાનિકારક છે તે ઉપરાંત તે મચ્છરો દ્વારા ફેલાતા ચેપી રોગો સામે બચાવની ક્ષમતા ધરાવે છે?
સિન્કોનાની છાલ નીચેનામાંથી કયો આલ્કેલોઇડ્સ ધરાવે છે?