માનવમાં સૌથી વધુ લસિકાગાંઠ ક્યાં જોવા મળે છે ?
આંગળીઓ
ગળા
હાથ
પગ
માનવ યકૃત કૃમી નું જીવનચક્ર કેટલા યજમાન કે વાહકોઆધારિત છે?
સાલ્મોનેલા કોની સાથે સંકળાયેલા છે?
આપણા શરીરમાં એન્ટિબોડી ........ સંકુલ છે.
મોર્ફીન એ નીચેનામાંથી કયાં છોડનાં દુગ્ધક્ષીરમાંથી મેળવવામાં આવે છે?