સીરોલોજી એટલે ......
એન્ટીજન - એન્ટીબોડી પ્રક્રિયાનો અભ્યાસ
કેન્સરનો અભ્યાસ
વાઈરસ દ્વારા થતા રોગોનો અભ્યાસ
$B$ અને $C$ બંને
પ્લાઝમોડીયમનાં જીવનચક્રમાં, લિગી તબક્કો (ગેમેટોસાઈટ્સ)નાં વિકાસની શરૂઆત .... માં થાય છે.
$S -$ વિધાન : એનોફીલીસ મચ્છર મેલેરીયા માટે જવાબદાર છે.
$R -$ કારણ : પ્લાઝમોડીયમ એ માનવી અને એનોફીલીસ માદા મચ્છરનો યજમાન તરીકે ઉપયોગ કરે છે.
નીચેનામાંથી સાચા વિધાનોની સંખ્યાને ઓળખો.
$(1)$ જનીન થેરાપીએ $ADA$ ની સારવારમાં વપરાય છે.
$(2)$ ધનુરમાં સતત સ્નાયુ સંકોચન થાય છે. વિશ્રામી અવસ્થાનો અભાવ હોય છે.
$(3)$ સિગારેટ અને ધુમ્રપાનથી શ્વસનતંત્રની અસ્થમાની બિમારી લાગુ પડે છે.
$(4)$ દર્દીમાં પ્રત્યારોપીત મૂત્રપિંડ એ કોષરસીય પ્રતિકારકતાનાં લીધે નિષ્ફળ જઈ શકે છે.
$(5)$ સિરમ ગ્લોબ્યુલીન એ એન્ટીબોડી છે
એઇડ્ઝના રોગમાં કયા પ્રકારના $T-$ લસિકાકોષોની સંખ્યા ઘટે છે ?
હવા દ્વારા ફેલાતા રોગોના સમૂહને ઓળખો.