....... ની છાલમાંથી કિવનાઇન મેળવવામાં આવે છે.
જો તમને વ્યક્તિમાં, ઍન્ટિબોડીની મુખ્ય ઊણપ હોવાની શંકા હોય તો નિર્ણાયક પુરાવા માટે નીચેનામાંથી શું જોશો.?
એઇડ્ઝ સંબંધિત સમૂહ અથવા $ARC$ એ...
વિકિરણ દ્વારા સામાન્ય કોષો કરતા કેન્સરગ્રસ્ત કોષો વધુ સહેલાઈથી નાશ પામે છે કારણ કે .......
કઈ બિમારીમાં વાયુકોષ્ઠ અને શ્વાસવાહીકાઓમાં પ્રવાહી એકઠું થાય છે ?