યકૃતમાં આલ્કોહોલ કયા ઝેરીતત્વમાં રૂપાંતર પામે છે?

  • A

    ફોર્મિક એસિડ

  • B

    એસીટાલ્ડીહાઈડ

  • C

    નિકોટીન

  • D

    યુરિયા

Similar Questions

નાના મગજના ચેતાકોષો પર કાર્ય કરી પીડાને અવરોધતું પીડાનાશક:

તે એઈડ્ઝનાં નિદાનની કસોટી છે.

ટયુબરક્યુલોસીસ માટે રસી વપરાય છે?

$\beta -$ લસિકાકોષો અને $T-$ લસિકાકોષોના નિર્માણ સાથે સંકળાયેલ ઉત્સુચકને ઓળખો. 

$HIV$ virusની સારવારમાં વપરાતી $HAART$ પધ્ધતિનું પૂર્ણનામા આપો.