તે એઈડ્ઝનાં નિદાનની કસોટી છે.

  • A
    વિડાલ ટેસ્ટ
  • B
    એલીઝા
  • C
    બાયોપ્સી
  • D
    રેડીયોગ્રાફી

Similar Questions

શ્લેષ્મ સાથે સંકળાયેલી લસિકા પેશી માનવમાં કેટલું પ્રમાણ ધરાવે છે?

પીડાહારક અને આનંદપ્રમોદ સંબંધિત સફેદ સ્ફટિકમય ઔષધ:

$CMI$ નું પૂર્ણ નામ :

કોકેઈન કોના વહનમાં ખલેલ પહોંચાડે છે?

નીચેનામાંથી કઈ અવ્યવસ્થામાં, વાતકોષ્ઠમાં પાણી ભરાઈ જાય છે અને શ્વાસોચ્છવાસમાં ખૂબ મુશ્કેલી પડે છે?