નિષ્ક્રિય પ્રતિકારકતા માટેનું નોબેલ પારિતોષિક કોને આપવામાં આવ્યું?
એડવર્ડ જેનર
વોન બેહરીંગ
વોકમેન
એ. ફલેમીંગ
phagolysosomeનું નિર્માણ કરતા કોષોને ઓળખો.
$THC$ કોની સાથે સંકળાયેલું છે?
લીવર સીરોસીસ શાનાં કારણે થાય છે?
$HIV$ સૌ પ્રથમ કોનો નાશ કરે છે ?
માનવ યકૃત કૃમી નું જીવનચક્ર કેટલા યજમાન કે વાહકોઆધારિત છે?