સક્રિય પ્રતિકારકતા ....... સાથે સંગતતા ધરાવે છે.
યોગ્ય જોડી ગોઠવો.
Column $I$ |
Column $II$ |
$A.$ ભૌતિક અંતરાય |
$1.$ ઇન્ટરફેરોન |
$B.$ દેહધાર્મીક અંતરાય |
$2.$ લ્યુકોસાઈટ |
$C.$ કોષીય અંતરાય |
$3.$ આંસૂ |
$D.$ કોષરસીય અંતરાય |
$4.$ ત્વચા |
$A$ $B$ $C$ $D$
$B-$ લસિકાકોષો આપણા શરીરમાં પ્રવેશેલા રોગકારકો સામે લડવા માટે પ્રોટીનનું સૈન્ય બનાવે છે. આ પ્રોટીનને.........
યજમાન જ્યારે એન્ટિજનના સંપર્કમાં આવે છે ત્યારે યજમાન શરીરમાં શું સર્જાય છે ?
શ્લેષ્મ કયા આવેલું છે?