જન્મ સમયે કઈ એન્ટિબોડીની હાજરી ભ્રૂણને ચેપ લાગ્યો હોવાનું દર્શાવે છે? (આંતરગર્ભાશય ચેપ)
$I_gM$
$I_gD$
$I_gG$
$I_gA$
ક્વિનાઇન સૌ પ્રથમ ...... માં શોધવામાં આવી.
$Hay \, fever$ (હે ફીવર) એ ....... રોગ છે?
એઇડ્સ થવાનું કારણ ..........
નીચેનામાંથી સુસંગત જોડ કઈ છે?
$AIDS$ નીચેના દ્વારા ફેલાઈ શકે છે :