$AIDS$ નીચેના દ્વારા ફેલાઈ શકે છે :
રૂધિર પરિવહન
હાથ મિલાવવાથી
સંવનન
આપેલ તમામ
$HIV$ virus એ પોતાના $RNA$ ને યજમાનના $DNA$ માં ...... સ્થાને ...... દ્વારા ફેરવે છે?
વિધાન $P$ : સાલ્મોનેલા ટાઇફી સળી જેવા આકારના છે.
વિધાન $Q$ : બેક્ટેરિયાના સેવનકાળનો સમયગાળો 1-3 અઠવાડિયાનો છે.
પેપસ્મિયરમાં.........
એનીમીયા .......... રોગમાં નિર્માણ પામે છે.
અસોફોટીડાનો સક્રિય ઘટક નીચેનામાંથી કયો છે?