એઇડ્સ થવાનું કારણ ..........
મદદકર્તા $T$ લસિકાકોષોનો નાશ થવો
સ્વપ્રતિરક્ષા
કિલર $T$ કોષોનો નાશ થવો
ઇન્ટરફેરોન્સનો ઘટાડો
કોણે આરોગ્યની સારી પ્રકૃતિ પરિપકલ્પનાને થર્મોમીટરની મદદથી શ્યામપિત્ત ધરાવતા વ્યકિતનું સામાન્ય દૈહિક તાપમાન દર્શાવીને નકારી કાઢી?
વાઈરસગ્રસ્ત કોષ દ્વારા ઉત્પન્ન થતું પ્રોટીન ....... છે.
માઈક્રોસ્પોરમ, ટ્રાઈકોફાયટોન અને એપીડફાયટોન પ્રજાતિનાં રોગકારકો ..... માટે જવાબદાર છે.
મૂત્રપિંડ પ્રત્યારોપણના સંદર્ભમાં નીચે આપેલાં ચાર વિધાનો $(i-iv)$ ધ્યાનમાં લો અને તે પૈકીનાં બે સાચાં વિધાન પસંદ કરો.
$(i)$ મૂત્રપિંડના પ્રત્યારોપણમાં ગ્રાહી વ્યક્તિ યોગ્ય હોય તો તેને પ્રતિકારક અવરોધકો લાંબા સમય સુધી લેવાં પડે છે.
$(ii)$ કોષ આધારિત પ્રતિકારક પ્રતિચાર એ પ્રત્યારોપણનો અસ્વીકાર કરે છે. (નકારે છે)
$(iii)$ $B$ લસિકાકણો એ પ્રત્યારોપણનો અસ્વીકાર કરવા માટે જવાબદાર છે.
$(iv)$ પ્રત્યારોપક કરેલ મૂત્રપિંડનો સ્વીકાર કરવો કે અસ્વીકાર કરવો એ ચોક્કસ પ્રકારના ઇન્ટરફેરોન પર આધાર રાખે છે.
phagolysosomeનું નિર્માણ કરતા કોષોને ઓળખો.