બીજી પેઢીની રસીઓ કઈ છે?

  • A

    શીતળાની રસી

  • B

    $D.P.T$ રસી 

  • C

    હિપેટાઈટીસ $B -$ રસી

  • D

    પોલીયો રસી

Similar Questions

પાંડુરોગમાં ........  લાક્ષણીકતા ઊદ્દભવે છે?

માનવ યકૃત કૃમી નું જીવનચક્ર કેટલા યજમાન કે વાહકોઆધારિત છે?

ગેમ્બુસિયા જેવી માછલીઓ.........

કેન્સરના કોષોનો ફેલાવો $...$ તરીકે ઓળખાય છે.

પ્લાઝમોડીયમનાં વાહક તરીકે કોણ કાર્ય કરે છે.