રસીકરણ દરમિયાન શરીરમાં .........

  • A

      ઍન્ટિબૉડી સર્જાય છે.

  • B

      $B-$ સ્મૃતિકોષો સર્જાય છે.

  • C

      $T-$ સ્મૃતિકોષો સર્જાય છે.

  • D

      આપેલ તમામ

Similar Questions

નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?

$S -$ વિધાન : ઍન્ટિબોડીને $H_2L_2$ તરીકે દર્શાવાય છે.

$R -$ કારણ : પ્રત્યેક ઍન્ટીબોડીમાં બે હળવી શૃંખલા અને બે ભારે શૃંખલા હોય છે.

$CMl$ એટલે.........

ઉચ્ચ કક્ષાનાં પ્રાણીઓમાં, પ્રતિરક્ષા તંત્ર સ્વજાત અને પરજાત કોષો વચ્ચેના તફાવતને ઓળખે છે. જનીનિક અનિયમિતતાને કારણે પ્રતિરક્ષા તંત્રનો આ ગુણધર્મ ગુમાવે છે અને સ્વજાત કોષો ઉપર હુમલો કરે છે કે જેને પરિણામે .

  • [NEET 2016]

શરીરમાં રોગપ્રતિકારક તંત્ર સમજાવો.