કેફી પદાર્થો (ડ્રગ્સ) સાથે દારૂના વધુ પડતા સેવનથી શું અસર થાય છે?

  • A
    મૂત્રનું નિર્માણ વધે છે
  • B
    રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધે છે
  • C
    ભૂખને અવરોધે છે
  • D
    મૃત્યુ થાય છે

Explore More

Similar Questions

અફીણ (Opioids) કયા સંવેદનાગ્રાહકો સાથે બંધાય છે?

$Papaver somniferum$ (અફીણના છોડ) નાં અપરીપકવ ફળમાંથી કયો પદાર્થ મેળવવામાં આવે છે?

વિધાન $A$ : નિકોટીન રુધિરના દબાણ અને હૃદયના સ્પંદનમાં વધારો કરે છે.
કારણ $R$ : નિકોટીન એડ્રિનલ ગ્રંથિને ઉત્તેજે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

$S -$ વિધાન: $LSD$ એ $Atropa$ $belladonna$ માંથી મેળવવામાં આવે છે.
$R -$ કારણ: કોકેન મધ્યસ્થ ચેતાતંત્રને ઉત્તેજિત કરે છે.

નીચે કઈ દવા (ડ્રગ) નું રાસાયણિક બંધારણ આપેલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo