નીચેના પૈકી કયો રોગ $100\%$ ઘાતક છે અને ચેપગ્રસ્ત પ્રાણીઓ દ્વારા ફેલાય છે?

  • A

    $AIDS$

  • B

    હડકવા 

  • C

    ધનુર

  • D

    હિપેટાઈટીસ $-B$

Similar Questions

ટોટોકવીન ...... આલ્કેલોઇડ્‌સ ધરાવે છે.

$LSD$ શામાંથી મેળવવામાં આવે છે?

આપેલ આકૃતિ એ કયો રોગ દર્શાવે છે?

જઠરમાં એસીડ, મુખમાં લાળ, આંખમાં અશ્રુ તમામ બેક્ટરીયલ વૃદ્ધિ અટકાવે છે, તે $....$ અવરોધમાં સામેલ છે?

$HLA$ નું પૂરું નામ આપો.