સંગત રોગ અને તેની એન્ટીબાયોટીકનાં વપરાશને ઓળખો.
તાવ - એન્ટી પાયરોનીક મેડીસીન
ટાઈફોઈડ - પેનીસીલીન
$Cancer$ - Stavydine
$AIDS$ - $Taxol$
ફીલારીઆ મધ્યસ્થ યજમાનમાં કેટલા દિવસમાં ચેપી ઇયળમાં વિકસે છે ?
ઍલર્જન પ્રત્યે વધુ સંવેદનશીલતા તે ................ સાથે સંકળાયેલ છે.
લીવર સીરોસીસ શાનાં કારણે થાય છે?
માતાના દુગ્ધમાં કયો એન્ટિબોડી સૌથી વધુ માત્રામાં હોય છે ?
કેન્સરગ્રસ્ત કોષો નીચેનામાંથી કયો ગુણધર્મ ધરાવતા નથી.