ત્વચામાં થતુ મેલેનોમાં કેન્સર કયાં પ્રકારનાં કેન્સરમાં સમાવી શકાય?

  • A

    લ્યુકેમિયા

  • B

    સારકોમા

  • C

    કાર્સિનોમા

  • D

    લિમ્ફોમા

Similar Questions

બેકટેરીયલ કોષદીવાલનાં નિર્માણને અટકાવતી દવા કઈ?

માનવીમાં વાઇરસથી થતો રોગ -?

લસિકા ગાંઠો

વાઇરસના ચેપ સામે પ્રાણીકોષ દ્વારા સ્રાવ કરાતું પ્રોટીન  કયું છે?

જાતિય સંક્રમિત રોગોનો સમાવેશ થતો હોય તેવો વિકલ્પ પસંદ કરો.

  • [NEET 2020]