હીમોઝોઈન એ

  • A
    હિમોગ્લોબીનનો પુર્વગામી છે.
  • B
    સ્ટ્રેપ્ટોકોકસથી ચેપગ્રસ્ત કોષો દ્વારા મુક્ત થતો વિષનો સ્ત્રાવ છે.
  • C
    પ્લાઝમોડીયમથી ચેપગ્રસ્ત કોષોથી મુક્ત થતું વિષ છે.
  • D
    હિમોફીલસથી ચેપગ્રસ્ત કોષો દ્વારા મુક્ત થતો વિષનો સ્ત્રાવ છે.

Similar Questions

એન્ટામીબા હીસ્ટોલાઈટીકા અથવા અમીબોઈસીસ માટે કયું વિધાન સત્ય નથી?

$(1)$ નાના આંતરડાના પરોપજીવી  $(2)$ ઝાડા માટે જવાબદાર  $(3)$ ઘરમાખી દ્વારા યાંત્રિક વહન પામે છે.  $(4)$ કબજીયાત, ઉદરમાં દુઃખાવો અવરોધ જેવા લક્ષણો

આકૃતિ $X$ ને ઓળખો|

ઘરમાખી, કોની યાંત્રિક વાહક છે?

નીચેનામાંથી કયું અમીબિયાસિસનું લક્ષણ નથી ?

એન્ટાઅમીબા હિસ્ટોલાયટિકા દ્વારા થતો અમીબીઆસિસ(અમીબીય મરડો) કયો રોગ છે?