વિધાન પસંદ કરો જે પરોપજીવીનું જે શ્રેષ્ઠ વર્ણન કરે છે.
એક સજીવ લાભદાયક હોય છે
બંન્ને સજીવો લાભદાયી હોય છે.
એક સજીવ લાભદાયી હોય છે, બીજુ અસર કરતુ નથી
એકસજીવ લાભદાયી હોયછે બીજા અસરકર્તા હોય છે
પરોપજીવનને ધ્યાનમાં રાખીને નીચેનામાંથી અસંગત જોડ પસંદ કરો.
નીચેનામાંથી પરરોહીમાં સમાવિષ્ટ ન હોય તેવા સજીવને ઓળખો.
વસ્તી આંતરક્રિયાઓ વિશે સામાન્ય માહિતી આપો તેમજ વિવિધ આંતરક્રિયાઓથી બે અલગ અલગ જાતિઓ વચ્ચે જોવા મળતાં પરિણામો દર્શાવો.
કોલમ $- I$ અને કોલમ $- II.$ ને યોગ્યરીતે જોડો.
Column $- I$ | Column $- II$ |
(a) મૃતોપજીવી | (i) વનસ્પતિ મૂળ અને ફૂગ વચ્ચે સહજીવી સંબંધ |
(b) પરોપજીવી | (ii) મૃત કાર્બનિક દ્રવ્યોનું વિઘટન |
(c) લાઈકેન | (iii) જીવંત વનસ્પતિઓ અને પ્રાણીઓ પર જીવંત સંબંધ |
(d) મૂળકવકજાળ (માયકોરાયઝા) |
(iv) લીલ અને ફૂગ વચ્ચે સહજીવી સંબંધ |
નીચેના માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$(a)\quad (b)\quad (c)\quad (d)$
ઓર્કિડના પુષ્પનું એક ....... કદ, રંગ અને નિશાનીઓમાં માદા મધમાખી સાથે ખૂબ જ વિચિત્ર સામ્યતા ધરાવે છે.