શૂન્ય વૃદ્ધિ તબક્કો એટલે શું?

  • A

    આગમન નહિ

  • B

    નિર્ગમન નહિ

  • C

    નવો જન્મ નહિ

  • D

    જન્મ અને મૃત્યુની સમાન સંખ્યા

Similar Questions

સામાન્ય પરિસ્થિતિમાં વસ્તીને અસર કરતા મુખ્ય ઘટકો ...રહી છે,

નીચેનામાંથી ક્યાં સૂત્રથી વસ્તીગીચતાની ગણતરી યોગ્ય રૂપે થઈ શકે ?

$\frac{ dN }{ dt }= rN \left(\frac{ K - N }{ K }\right)$ કોનું સૂત્ર છે ?

વસ્તીમાં વૃદ્ધિનું કારણઃ-

$17 $ મી સદી પછી માનવ વસ્તી કયા તબક્કામાં છે?