$a$ બાજુ અને $M$ દળ ધરાવતા ઘન માટે,કઈ અક્ષ પર જડત્વની ચાકમાત્રા ન્યૂનત્તમ હોય છે?

  • A
    ઘનમાંથી પસાર થતી કોઈ પણ અક્ષ
  • B
    સપાટીને સ્પર્શતી કોઈ પણ અક્ષ
  • C
    દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને કોઈ પણ બાજુને લંબ અક્ષ
  • D
    ઘનના વિકર્ણમાંથી પસાર થતી અક્ષ

Explore More

Similar Questions

નિશ્ચિત કદ ધરાવતા નક્કર ગોળાની જડત્વની ચાકમાત્રા $I$ તેના કદ $V$ પર કેવી રીતે આધાર રાખે છે?

આકૃતિમાં $M$ દળ અને $L$ પાયા ધરાવતી સમદ્વિબાજુ ત્રિકોણાકાર પ્લેટ દર્શાવેલ છે. શિરોબિંદુ પાસેનો ખૂણો $90^o$ છે. શિરોબિંદુ ઉગમબિંદુ પર છે અને પાયો $X$-અક્ષને સમાંતર છે. $z$-અક્ષને અનુલક્ષીને પ્લેટની જડત્વની ચાકમાત્રા કેટલી છે?

Difficult
View Solution

આપેલ આકૃતિમાં $M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી એક તકતી (disc) $x-y$ સમતલમાં છે,જેનું કેન્દ્ર ઉગમબિંદુથી $a$ અંતરે $x$-અક્ષ પર આવેલું છે. તો $x$-અક્ષને અનુલક્ષીને તકતીની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

એક નક્કર ગોળાની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની આઘૂર્ણ $I$ છે. તેને ઓગાળીને સમાન ત્રિજ્યાના $27$ નાના ગોળાઓમાં રૂપાંતરિત કરવામાં આવે છે. દરેક નાના ગોળાની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની આઘૂર્ણ કેટલી હશે?

બે વર્તુળાકાર રિંગના દળ અને ત્રિજ્યાઓના ગુણોત્તર અનુક્રમે $1:2$ અને $2:1$ છે. તો તેમની જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર કેટલો થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo