$Na^+$,$Mg^{2+}$,$Al^{3+}$ અને $Si^{4+}$ સમઇલેક્ટ્રોનીક છે. તેમના આયનિક કદનો ક્રમ કયો હશે?

  • A
    $Na^+ > Mg^{2+} > Al^{3+} < Si^{4+}$
  • B
    $Na^+ < Mg^{2+} < Al^{3+} < Si^{4+}$
  • C
    $Na^+ > Mg^{2+} > Al^{3+} > Si^{4+}$
  • D
    $Na^+ < Mg^{2+} > Al^{3+} < Si^{4+}$

Explore More

Similar Questions

નીચેનામાંથી સૌથી પ્રબળ રિડક્શનકર્તા કયો છે?

મોર્ટાર એ નીચેનામાંથી કોનું મિશ્રણ છે?

શૂન્ય ક્રમની પ્રક્રિયા $2 NH_3(g) \xrightarrow[1130 \ K]{Pt} N_2(g) + 3 H_2(g)$ નો વેગ અચળાંક $k$,$y \times 10^{-4} \ mol \ L^{-1} \ s^{-1}$ છે. હાઇડ્રોજનના નિર્માણનો વેગ ($mol \ L^{-1} \ s^{-1}$ માં) કેટલો હશે?

જ્યારે ધાતુની સપાટી પર આપાત થતા પ્રકાશની આવૃત્તિ $f$ હોય ત્યારે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનનો મહત્તમ વેગ $V$ છે. જ્યારે આવૃત્તિ $4f$ થાય ત્યારે મહત્તમ વેગ કેટલો હશે?

બે લોલકનો આવર્તકાળ $T$ અને $5T/4$ છે. તેઓ સમાન સમયે મધ્યમાન સ્થાનથી $SHM$ શરૂ કરે છે. નાના લોલકના કેટલા દોલનો પછી તેઓ ફરીથી સમાન કળામાં હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo