નીચેનામાંથી કયું પ્રારંભિક નો સંકેત છે
$UAG$
$AUC$
$AUG $
$CCU$
$DNA$ પર $m- RNA $ ના સંશ્લેષણની પ્રક્રિયાને .......કહે છે
$SSBP$ નું પુરૂનામ શું છે ?
નીચેનામાંથી શું લેક ઑપેરોનની અભિવ્યક્તિ માટે ઈન્ડયુર્સ જરૂરી છે ?
$DNA$ ના દ્વિગુણન ને ......કહે છે.
પ્રથમ વખત કોણે ઓપેરોન નમૂનો સમજાવ્યો હતો?