દરેક જાતિઓનાં $DNA$ માં નીચે આપેલ કયું પ્રમાણ અચળ જળવાય છે ?
$ A + T / C + G$
$ A + C / T + G$
$ A + U / C + G$
$ A + G / C + T$
કોષમાં આવેલા પુષ્કળ પ્રમાણમાં જોવા મળતું $RNA$......છે.
$RNA$ ની એક શૃંખલા સાથે જોડાયેલા ઘણા રિબોઝોમ શું કહે છે ?
વોટ્સન અને ક્રિકનું બેવડી કુંતલમય રચના ધરાવતું $DNA $ નું મોડેલ .....તરીકે જાણીતું છે
નીચે આપેલ કયો એક હાઈડ્રોલાયસીસ આંતર ફૉસ્ફોડાયેસ્ટર બંધ પોલીન્યુક્લિઓટાઇડ શૃંખલામાં હોય છે?