$DNA$ શૃંખલા નીચે આપેલ આધાર શૃંખલા ધરાવે છે. જે $3'AAAAGTGACTAGTGA-5'$ છે. પ્રત્યાંકન પર તે $m-RNA$ ઉત્પન્ન કરે છે. નીચે આપેલ $t - RNA$ ના પ્રતિસંકેત આ $- RNA$  ના ત્રીજા સંકેત ઓળખે છે તે પ્રતિસંકેત.....છે.

  • A

    $AAA $

  • B

    $CUG$

  • C

    $GAC$

  • D

    $CTG$

Similar Questions

જનીન સંકેત ..........દ્વારા શોધવામાં આવ્યો.

$tRNA$નું કલોવર પર્ણ મોડલ ............ બંધારણ રજુ કરે છે.

જનીન સંકેત માટે શું સાચું નથી.

યુકેરિઓટામાં પ્રોટીન સંશ્લેષણ માટેનો પ્રારંભિક સંકેત કયો છે?

  • [AIPMT 1999]

એક કોડોન ફક્ત એક એમિનો એસિડ કોડ કરે છે. આથી કોડ