નોન ટેમ્પ્લેટ ધરાવતી $DNA$ ની શૃંખલા $CAG$, $TCG$, $GAT$ કોડોન ધરાવે છે. $m-RNA $ માં બેઈઝની શૃંખલા શું હશે?
$AGC, CTA, CTA$
$GTC, AGC, CTC$
$CAG, UCG, GAU$
$GAC, TAG, CTA$
$RNA$ પોલિમરેઝ કઈ દિશામાં પોલિમરાઈઝેશન (બહુલીકરણ) કરે છે ?
ચોક્કસ પ્રકારના એમિનો ઍસિડને કોષરસમાંથી ગ્રહણ કરી રિબોઝોમ પર ગોઠવનાર $RNA :$
નીચેનામાંથી કયું કાર્ય $RNA$ પોલિમરેઝનું નથી ?
પ્રત્યાંકન એકમમાં સમાપકનું સ્થાન જણાવો.
જનીનનો એ ભાગ કે જે પ્રત્યાંકન પામે છે, પણ ભાષાંતરણ પામતું નથી તે .....છે