આપેલામાંથી કયુ સુકોષકેન્દ્રીય માં $m-RNA$ માટે સાચું છે.
વિકસીત $m-RNA$ માં એકઝોન જોવા મળે છે પરંતુ ઈન્ટ્રોન્સ જોવા મળતું નથી.
એકઝોન અને ઈન્ટ્રોન્સ બને જોવા મળતા નથી.
ઇન્ટ્રોન જોવા મળે છે પરંતુ એકઝોન જોવા મળતું નથી.
એકઝોન અને ઈન્ટ્રોન્સ બંને જોવા મળે છે.
આદિકોષકેન્દ્રમાં પ્રત્યાંકનની પ્રક્રિયામાં કયા કારક ભાગ લે છે ?
પ્રત્યાંકન એટલે.........
જો પ્રત્યાંકન એકમમાં કોડિંગ શૃંખલા પરનો અનુક્રમ $GACTTAGCCA$ છે તો તે પ્રત્યાંકન એકમમાંથી બનતા $RNA$ પરનો અનુક્રમ શું હશે?
ટેમ્પલેટ-શૃંખલા શું છે ?
$DNA$ ઉપરથી જનીનિક માહિતી $RNA$ માં વહન કરવાની $DNA$ માંથી $RNA$ બનાવવાની ક્રિયા એ ..... છે.