કેન્સરના ઉત્પતિ સાથે જે જનીન સંકળાયેલું હોય છે તેને .....કહેવામાં આવે છે.

  • A

    કેન્સર જનીન

  • B

    કાર્સિનો જન

  • C

    કાર્સિનોમસ

  • D

    ઓન્કોજીન

Similar Questions

આ રુઘિરના કેન્સર તરીકે ઓળખાય છે.

ભારતમાં $AIDS$ ની નોંધ કયારે થઈ?

$HIV$ વાયરસનો સમાવેશ કયાં સમુહમાં થાય છે ?

$HIV$ નો ચેપ લાગવાથી વ્યક્તિમાં નીચે આપેલ પૈકી કઈ અસર જોવા મળે છે ?

કિવનાઇન ઔષધ ...... માંથી મેળવવામાં આવે છે.