ભારતમાં $AIDS$ ની નોંધ કયારે થઈ?
$1932 $
$1986$
$1990$
$1992$
રસીકરણનો સિદ્ધાંત પ્રતિકારકતા તંત્રના કયા ગુણધર્મ પર આધારિત છે?
એક વ્યક્તિ ધારણા ન થઈ શકે તેવો મૂડ, લાગણીઓનો ઊભરો, ઝઘડાનું વર્તન અને અન્યો સાથે સંઘર્ષ ધરાવે છે. એ ....... રોગથી પીડાય છે.
$HIV$ શેમાં ઘટાડો કરે છે ?
કયાં પ્રોટીન દ્વારા એન્ટીબોડી બને છે?