$HIV$ વાયરસનો સમાવેશ કયાં સમુહમાં થાય છે ?
રિહનોવાઈરસ
બકુલો વાઈરસ
રિટ્રોવાઈરસ
રિઓવાઈરસ
મેલેરીયા પુનઃ થવાનું કારણ...........છે.
મુખ્યત્વે મધ્યગર્ભસ્તરીય પેશીમાં ઉદ્દભવતા કેન્સરને ...... પ્રકારમાં સમાવી શકાય?
$D.P.T$ રસી શાનું ઉદાહરણ છે?
નીચેનામાંથી ક્યાં કોષનું આયુષ્ય વધુ હશે?