નીચેનામાંથી કયો ગુણોત્તર મોટા ભાગે આપેલ બધી જાતિ માટે અચળ હોતો નથી ?
$A + G / C + T$
$T + C / G + A$
$G + C / A + T$
$A + C / T + G$
હોમિઓટીક જનીનો માટે ક્યું વિધાન સાચું છે?
પ્રમોટર, ઓપરેટર અને બંધારણીય જનીન વગેરે શું છે ?
નીચેનામાંથી શું લેક ઑપેરોનની અભિવ્યક્તિ માટે ઈન્ડયુર્સ જરૂરી છે ?
ગ્રિફિથ અસરના પ્રયોગનું મુખ્ય તારણ ક્યું છે ?
નીચે આપેલ આકૃતિ કઈ પ્રક્રિયા દર્શાવે છે ?