ફોસ્ફેટ ગ્રુપ અને શર્કરાના હાઈડ્રોક્સિલ ગ્રુપ વચ્ચેનો બંધ ........ છે.

  • A
    પેપ્ટાઈડ બંધ
  • B
    હાઈડ્રોજન બંધ
  • C
    એસ્ટર બંધ
  • D
    ગ્લાયકોસિડિક બંધ

Explore More

Similar Questions

$DNA$ ના એક સંપૂર્ણ કુંતલ (pitch) ની લંબાઈ કેટલી હોય છે?

નીચેનું વિધાન કોણે આપ્યું હતું?
"વિશિષ્ટ જોડની જાણકારી પછી આનુવંશિક દ્રવ્યના નવા સ્વરૂપના નિર્માણની પ્રક્રિયાઓ વિશે તત્કાલ સુજાવ કરવાથી બચી શકાતું નથી."

$DNA$ ના અણુમાં,એક શૃંખલામાં $22$ થાઇમિન અને તેની સામેની શૃંખલામાં $28$ ગ્વાનિન છે. તો આ $DNA$ ની લંબાઈ $\mathring{A}$ માં કેટલી હશે?

$DNA$ અને $RNA$ વચ્ચેનો તફાવત આપો.

નીચેનામાંથી કઈ બેઝ જોડી ખોટી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo