મોસ અને હંસરાજનાં પર્ણો ......હોય છે.

  • A

    કાર્યસદૃશ અને સમમૂલક બંને

  • B

    કાર્યસદૃશ પરંતુ સમમૂલક નહિ

  • C

    સમમૂલક પરંતુ કાર્યસદૃશ નહિ 

  • D

    એકપણ નહિ

Similar Questions

રૂપાંતરણ /કાયાન્તરણનો અભ્યાસ ..... હેઠળ કરવામાં આવે છે.

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ કોલમ - $II$
$P$ હોમો હેબિલિસ $I$ $900\, cc$
$Q$ હોમો ઈરેકટ્સ $II$ $1400\, cc$
$R$ નિએન્ડરથલ માનવ $III$ $650-800\, cc$

મિલરના પ્રયોગમાં મિથેન, એમોનિયા અને હાઈડ્રોજનનું પ્રમાણ કેટલું હતું?

રંગસૂત્રોની બે સમજાત ન હોય તેવી બે જોડીઓ વચ્ચે થતા રંગસૂત્રોના ભાગોનો ફેરફારઃ-

નીચે આપેલ રચનાઓ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.