મિલરના પ્રયોગમાં મિથેન, એમોનિયા અને હાઈડ્રોજનનું પ્રમાણ કેટલું હતું?

  • A

    $1 : 2 : 1$

  • B

    $5 : 4 : 3$

  • C

    $3 : 1 : 2$

  • D

    $2 : 1 : 2$

Similar Questions

જનીનિક વિકૃતિઓમાં થાય છે.

પૃથ્વી પર જીવના ઉદૂભવ સમયે .........ની ગેરહાજરી હતી.

આપેલ વિસ્તારમાં વિવિધ જાતિઓનો ઉદવિકાસ એક બિંદુથી શરૂ કરી અન્ય ભૌગોલિક વિસ્તારમાં પ્રસરવું તેને ................ કહે છે. .

નીચેનામાંથી કયું વિકૃતિ સર્જે (પોલીપ્લોઈડી નહીં) છે.

એચ. સી યુરી એ નીચેનું પુસ્તક લખ્યું.