બીજાંડકાય આવરણથી આરક્ષિત હોય છે અને આ સંયુક્ત રચનાને ......કહેવામાં આવે છે
મહાબીજાણુ
લઘુબીજાણુ
અંડક
શંકુ
આકૃતિમાં $'a'$ અને $'b'$ અનુક્રમે શું દર્શાવે છે?
તંતુમય પ્રસાધન ........માં જોવા મળે છે.
સપુષ્પી વનસ્પતિમાં ફલનની ક્રિયા ક્યાં થાય છે?
સ્ત્રીકેસરનો ભાગ કે જે પરાગરજમાં ઉતરાણ માટે પ્લેટફોર્મ પૂરુ પાડે છે, તેને ..... કહે છે.
સામાન્ય રીતે પ્રદેહમાં કેટલા મહાબીજાણુ માતૃકોષ હોય છે?