ઇન્ફ્રીરીનું એક લક્ષણ
પુષ્પાસન ઘુમ્મટ આકારનું હોય
બીજાશય ઊર્ધ્વસ્થ
બીજાશય અધઃસ્થ
પુષ્પાસન કપ આકારનું
કટોરિયા પુષ્પ વિન્યાસ .............માં જોવા મળે છે.
ઉદુમ્બર પુષ્પવિન્યાસથી ઉત્પન્ન થયેલ ફળને …….. કહે છે.
........માં સ્વસ્તિકાકાર દલચક્ર જોવા મળે છે.
નીચે આપેલી આકૃતિ કયાં પ્રકારના પુષ્પવિન્યાસ દર્શાવે છે?
કુરકુમા લોન્ગાનું કુળ કયું છે?