$A$ સૂર્યમુખીના પર્ણમાં જાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે.
$R.$ સૂર્યમુખી વર્ગ દ્વિદળીમાં સમાવિષ્ટ છે.
$A$ અને $R$ બંને સાચાં છે, જ્યારે $R$ એ $A$ ની સમજૂતી છે.
$A$ અને $R$ બંને સાચાં છે, પરંતુ $R$ એ $A$ ની સમજૂતી નથી.
$A$ સાચું છે અને $R$ ખોટું છે.
$A$ ખોટું છે અને $R$ સાચું છે.
મક્ષીપાશ કિટકનું ભક્ષણ કરવા $......$ અંગનું રૂપાંતર કરે છે.
નીચેનામાંથી .....એ કીટાહારી વનસ્પતિનું ઉદાહરણ છે.
નિપત્ર શું છે ?
પર્ણના મુખ્ય ભાગો ધરાવતી આકૃતિ દોરો.
અયોગ્ય જોડી પસંદ કરો.