ફલન પછી બીજ અને ફળમાં કોણ પરિણમે છે ?
પરાગાસન અને પરાગાશય
અંડક અને બીજાશય
પુંકેસર અને પરાગવાહિની
પરાગરજ અને અંડક
પરિભ્રૂણ પોષ ..... માં હાજર હોય છે.
કઈ વનસ્પતિના દરેક ફળમાં હજારો નાના બીજ હોય છે?
ક્યા બીજમાં ક્યારેક પ્રદેહ અવશેષ તરીકે રહી ગયો હોય છે જેને બીજદેહશેષ કહે છે?
નીચેની રચના બઘા જ બીજમાં જોવા મળતી નથી.
નીચે આપેલ આકૃતિની ચકાસણી કરો, એ આપેલા ચાર ભુણો $a, b, c$ અને $d$ માટે સાચો વિકલ્પ પસંદ કરો. સાચી રીતે ઓળખો.