$Kranz$ અંતઃસ્થ રચનામાં,પુલકંચુક (bundle sheath) કોષો ધરાવે છે

  • A
    પાતળી દીવાલ,ઘણી આંતરકોષીય જગ્યાઓ અને હરિતકણનો અભાવ
  • B
    જાડી દીવાલ,આંતરકોષીય જગ્યાઓનો અભાવ અને મોટી સંખ્યામાં હરિતકણો
  • C
    પાતળી દીવાલ,આંતરકોષીય જગ્યાઓનો અભાવ અને કેટલાક હરિતકણો
  • D
    જાડી દીવાલ,ઘણી આંતરકોષીય જગ્યાઓ અને થોડા હરિતકણો.

Explore More

Similar Questions

વનસ્પતિઓમાં $C_{4}$ પથ એ $C_{3}$ પથ કરતા ફાયદાકારક છે કારણ કે તે

'Kranz' શરીરરચના અને $CO_2$ ના એસિમિલેશનના $C_4$ પથ વચ્ચેનો સંબંધ સૌપ્રથમ કોના દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો હતો?

$A-$ $C_4$ વનસ્પતિઓમાં કાર્બોક્સિલેશન મધ્યપર્ણ કોષો અને પુલકંચુક કોષોના હરિતકણમાં થાય છે.
$R -$ $C_3$ વનસ્પતિઓમાં $CO_2$ નું સ્થાપન મધ્યપર્ણ કોષો અને પુલકંચુક કોષોમાં થાય છે.

મકાઈના છોડમાં,$CO_2$ નું સ્થાપન મેસોફિલ અને બંડલ શીથ (પુલકંચુક) બંને કોષોમાં થાય છે. આ પ્રક્રિયા માટે આ કોષોમાં સંકળાયેલા ઉત્સેચકો અનુક્રમે કયા છે?

$I.$ તેઓ વિશિષ્ટ પર્ણ અંતઃસ્થ રચના ધરાવે છે. $II.$ તેઓ ઊંચા તાપમાનને સહન કરી શકે છે.
$III.$ પ્રકાશશ્વસનનો અભાવ. $IV.$ જૈવભારનું વધુ ઉત્પાદન.
આ લક્ષણો કોના હોવાની સંભાવના છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo