એક વૈજ્ઞાનિક તાપમાનનું નવું માપક્રમ સૂચવે છે જેમાં બરફ બિંદુ $25 X$ ($X$ એ તાપમાનનો નવો એકમ છે) અને વરાળ બિંદુ $305 X$ છે. આ નવા માપક્રમમાં પાણીની વિશિષ્ટ ઉષ્મા ધારિતા ($J kg^{-1} X^{-1}$ માં) કેટલી હશે?

  • A
    $4.2 \times 10^{3}$
  • B
    $3.0 \times 10^{3}$
  • C
    $1.2 \times 10^{3}$
  • D
    $1.5 \times 10^{3}$

Explore More

Similar Questions

એક થર્મોમીટર જે રેખીય સ્કેલ મુજબ અંકિત થયેલ છે,તે ઉકળતા પાણીના સંપર્કમાં હોય ત્યારે $x_0$ અને બરફના સંપર્કમાં હોય ત્યારે $x_0/3$ મૂલ્ય દર્શાવે છે. જો આ થર્મોમીટર કોઈ પદાર્થના સંપર્કમાં હોય ત્યારે $x_0/2$ વાંચન દર્શાવે,તો તે પદાર્થનું તાપમાન ${}^oC$ માં કેટલું હશે?

થર્મોમીટરમાં તાપમાન માપવા માટે પ્રવાહીના કયા ગુણધર્મનો ઉપયોગ થાય છે અને થર્મોમીટર તેને કેવી રીતે દર્શાવે છે તે સમજાવો.

તાપમાનના એક નવા સ્કેલ (જે રેખીય છે) પર,જેને $W$ સ્કેલ કહેવામાં આવે છે,પાણીના ઠારબિંદુ અને ઉત્કલનબિંદુ અનુક્રમે $39\,^{\circ}W$ અને $239\,^{\circ}W$ છે. સેલ્સિયસ સ્કેલ પર $39\,^{\circ}C$ તાપમાનને અનુરૂપ નવા સ્કેલ પર તાપમાન કેટલું હશે?

તળાવની સપાટીનું તાપમાન $2^{\circ}C$ છે. તળાવના તળિયાનું તાપમાન $^{\circ}C$ માં શોધો.

ઊંચાઈવાળા સ્થળોએ ખુલ્લા પાત્રમાં ચોખા રાંધવા મુશ્કેલ છે કારણ કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo